દેવપુરના શામજી (જખા) લાલજી દેવજી ગાલા (ઉં. વ. ૮૬) તા.૧૫-૭-૨૪ના અવસાન પામેલ છે. કુંવરબાઇ લાલજીના પુત્ર. ખેતબાઈના પતિ. સ્વ. હરખચંદ, ગિરીશ, કાંતિલાલ, દિનેશ, હેમલતા,મંજુલા, દિવ્યાના પિતા. ખેતબાઈ કલ્યાણજી, કોટડી (મ.) ભાણબાઈ રતનશી, નરેડી લિલબાઈ પ્રેમજીના ભાઈ. ગઢશીશા લીલબાઈ રતનશીના જમાઈ. પ્રાર્થનાસભા- રોટરી ક્લબ, રઘુવીર નગર, ડોંબિવલી (ઇ) તા.૧૭-૦૭-૨૪, ટા.૩.૩૦ થી ૫.૦૦. નિ. ગીરીશ ગાલા, ૧૯, નિલેશ સોસા. ડો. આર.પી. રોડ, ડોંબિવલી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us