કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ મસ્કાના (હાલ મુંબઇ) હિરેન હિંમતભાઈ મહેતા (ઉં. વ. ૪૭) તા. ૬-૧૫-૨૬ના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. ભારતીબેન અને હિંમતભાઇ શંકરજી મહેતાના પુત્ર. સ્વ. ગંગાબેન અને સ્વ. શંકરજી હરિરામ . મહેતાના પૌત્ર. સ્વ. જવેરબેન અને સ્વ. જયશંકર કુંવરજી શિણાયના દોહિત્ર. ફાલ્ગુની – રાકેશભાઈ પારેખ અને બિજલ સમીરભાઇ રાયઠઠ્ઠાના ભાઇ. કાંતિલાલ શંકરજી મહેતા – અને રમીલાબેન કાંતિલાલ મહેતાના ભત્રીજા. પ્રાર્થનાસભા તા. ૮-૫-૨૬ના સાંજે ૪થી ૬. ઠે. ઘાટકોપર બ્રાહ્મણ સમાજવાડી, ૩જે માળે, જોશી લેન, ઘાટકોપર (ઇસ્ટ).
કુંદરોડીના પોપટલાલ ખીમજી મામણીયા | (ઉં. વ. ૮૩) તા. ૬-૫ના અવસાન પામ્યા છે. જીવીબાઈ ખીમજી મુરજી પુંજાના સુપુત્ર. ઉર્મિલાના પતિ વિપુલ, પીંકીના પિતાશ્રી. -જીવરાજ, શામજી, ગાંગજી, કાંતિલાલ, -હસમુખ, કલ્યાણજીના ભાઈ. જીવીબાઈ પ્રેમજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પોપટલાલ મામણીયા : ૪૦૪, દ્વારકાદાસ રતનશી બિલ્ડીંગ, કડવા લેન, કોર્ટ નાકા, થાણા, (વે.)-૪૦૦૬૦૧.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના પ્રભાવતી તલકશી મારૂ (ઉં. વ. ૭૯) તા. ૬-૫-૨૬ના દેહ પરિવર્તન કરેલ છે. લક્ષ્મીબેન નાનજી માણેકના પુત્રવધૂ. તલકશી નાનજીના ધર્મપત્ની. નિલેશ, અનીતા, ભાવેશના માતુશ્રી, મોટા લાયજાના જેતબાઈ -કેશવજી વિરજી છેડાના સુપુત્રી. હરખવંતી, લક્ષ્મીબેન, નર્મદાબેન, તારામતી, મુક્તાના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ફોન રૂબરૂ તુલ્ય. કે. ભાવેશ મારૂ, એ/૨૦૨, પ્લેટીનમ્સ બિલ્ડીંગ, મોમાયા પાર્ક, વિલેજ રોડ, ભાંડુપ (વ.), મું. ૭૮.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
