
કચ્છી લોહાણા-
સ્વ.દામજી (દામોદર) નેણશી ચંદારાણાના ધર્મપત્ની કચ્છગામ માંડવી હાલે મુલુંડ સ્વ ભવાનજી વેલજી મડિયાર કચ્છ ગામ નલિયાના સુપુત્રી ગં.સ્વ કસ્તુરબેન ચંદારાણા (ઉ. વર્ષ ૮૪) તા-૨૨-૦૧- ૨૦૨૫ના રામશરણ થયેલ છે. તે નરેશ, મહેશના માતુશ્રી તથા શોભનાબેન અને સિમિતાબેનના સાસુ. તેજસના દાદીમા. તે જાનકીબેન મધુસુદનભાઈ ચંદારાણા, આશાબેન મહેન્દ્રભાઈ ચંદારાણાના જેઠાણી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા ૨૪-૦૧- ૨૦૨૫, શુક્રવારના ૫.૩૦ થી ૭. ઠે. પેલેસ બેન્ક્વેન્ટ એન.એસ રોડ વિકાસ સેન્ટર પહેલે માળે મુલુંડ વેસ્ટ સ્ટેશનની બાજુમાં. (લૌકિક વહેવાર બંધ છે).

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
