કચ્છી લોહાણા –
ગં.સ્વ. ભગવતીબેન તન્ના (ઉં.વ. ૮૩) તે સ્વ. ભચીમા- મોતીરામ ગોવાલજી તન્નાનાં પુત્રવધૂ. સ્વ. ભાણજી મોતીરામ તન્નાનાં પત્ની. સ્વ. દામજી પરષોત્તમ, ગં.સ્વ. કસ્તુરીબેન ટોપણદાસ, ગં.સ્વ. કાંતાબેન કાકુભાઈ, ગં.સ્વ. સાવિત્રીબેન વિશનજીનાં બહેન. હરેશ (અંજના), મંગલ, જયશ્રી ડોરોટ ચંદારાણા, જ્યોત્સના પંકજ, લતા પ્રકાશ, હીરા યોગેશ, વિજયા પ્રકાશનાં માતુશ્રી. ભાવિન તન્ના, શ્વેતા સોમિલનાં દાદીમા. ગામ લક્ષ્મીપુર નેત્રા (હાલ મુલુંડ) તે તા. ૧૯- ૧-૨૫ને રવિવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૨-૧-૨૫ના ૫.૩૦થી ૭. કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, આર.આર.ટી. રોડ, મુલુંડ (વે), મધ્યે રાખેલ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8