
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન –
જેસર નિવાસી વોરા મણીલાલ ડુંગરશીના પુત્ર સ્વ. ઇન્દ્રવદનભાઇના ધર્મપત્ની સરલાબેન (સેજલબેન) (ઉં. વ. ૭૩) તે રવિવાર તા. ૧૯-૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. કલ્પેશ, માનસી, દિશાના મમ્મી. તે શીતલ, નિલેશકુમાર, દિશાંતકુમારના સાસુ. સ્વ. હિંમતભાઇ, જયસુખભાઇ, સ્વ. હિરાબેન મહેતા, કમળાબેન દોશી, સરલાબેન શાહ, ઉર્મિલાબેન દોશીના ભાભી. તે દલીચંદ નાગરદાસ શાહ ટાણાવાળાના પુત્રી. તે સ્વ. કિશોરભાઇ, અરવિંદભાઇ, હરેશભાઇ, અરુણાબેન વિરેન્દ્રકુમારના બહેન. સાદડી ૪થી ૬, તા. ૨૦-૧-૨૫ના. ઠે. એ, ૧૦૦૪ મણિભદ્ર ટાવર, સિલ્વર પાર્ક, જૈન મંદિર રોડ, શિવા સલોનની બાજુમાં, સર્વોદય પાર્શ્વનાથ નગર, મુલુંડ (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
