
ભાવનગર નિવાસી હાલ મુલુંડ સ્વ.સુરેશભાઈ બાવચંદ સલોતના પુત્ર નિરલનાં પત્ની ભાવિનીબેન (ઉં. વ. ૪૩) બુધવાર તા.૧-૧-૨૫ના સ્વર્ગવાસ પામ્યાં છે. તે સરોજબેનનાં પુત્રવધૂ. અનોખીનાં માતા. રોનક આદર્શ સલોત, ભાવિશા તુષાર વોરાના ભાભી. પિયરપક્ષે મહુવા નિવાસી રશ્મીબેન પરેશભાઈ રસિકલાલ સંઘવીના પુત્રી. સાદડી તા. ૩-૧- ૨૦૨૫ના ૨થી ૪. ઠે. ત્રિશલા બિલ્ડિંગ, પી. કે. રોડ, મોક્ષ મહલની બાજુમાં, મુલુન્ડ (૫).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
