September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

જર્જરિત ઈમારતને કારણે બેઘર થયેલા ભાડૂતોનો મુદ્દો વિધાનસભામાં

તળ મુંબઈમાં સી-1 કેટગરીની સેસની જર્જરિત ઈમારતો જો મ્હાડા નવી બનાવતી હોય, તો ઉપનગરમાં કેમ આ કાયદો લાગુ કરાયો નહીં એમ મહારાષ્ટ્ર વિધાનસભામાં ગુરુવારે ચારકોપના વિધાનસભ્ય યાગેશ સાગરે પાઘડી ભાડૂતના મુદ્દા પર જોરદાર રજૂઆત કરીને રાજ્ય સરકારને આ મામલે નિર્ણય જાહેર કરવા માગણી કરી હતી.

એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામને ઘરનું ઘર મળી રહે, તે માટે યોજના અને તેના લક્ષ્યાંકો જાહેર કરે છે, તો બીજી તરફ મુંબઈના તમામ ઉપનગર વિસ્તારોમાં હજ્જારો પરિવારજનો મુંબઇ મહાપાલિકાના સી 1 કેટેગરીના નિયમને કારણે બેઘર બની રહ્યા છે, આ મુદ્દો ઉઠાવતાં યોગેશ સાગરે ગૃહમાં અધ્યક્ષ રાહુલ નાર્વેકરને કહ્યું કે, એક નહીં 10 વખત આ મામલે ગૃહના ધ્યાન પર લાવ્યા છીએ, પરંતુ હજુ સુધી તેની પર નિર્ણય લેવાયો નથી. પાઘડી– ભાડૂતોની તકલીફ વિશે વિધાનસભામાં તેમણે જોરદાર દલીલો કર્યા પછી અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ મામલે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે, એમ જણાવ્યું હતું.

કાંદિવલી પાઘડી ઈમારત એસોસિયેશનના આગેવાન નિલેશ મારૂએ કહ્યું કે, ભાડાના ઘરમાં રહેતા હજારો પરિવારો મકાન માલિક અને ડેવલપરની મિલીભગતના કારણે છેલ્લાં 10 વર્ષથી બેઘર બની ગયા છે. આવા ભાડૂતો અન્ય જગ્યાએ ભાડું પણ ભરી શકતા નથી, તેમને કોઈ અન્ય જગ્યા ફાળવ્યા વગર બેઘર કરવાનો કારસો રચાઈ રહ્યો છે, આવા અનેક મામલા લાંબા સમયથી કોર્ટમાં પણ ચાલુ છે, પરંતુ તેનો વર્ષો સુધી કોઈ નિવેડો નહીં આવવાના કારણે મધ્યમ વર્ગીય પરિવારો હવે દયનીય સ્થિતિમાં આવી ગયા છે, આ મામલે અમે અમારા વિસ્તારના વિધાનસભ્ય યોગેશ સાગરની ઓફિસમાં ઉત્તર મુંબઈના સાંસદ પિયુષ ગોયલને મળ્યા હતા અને પાઘડી ભાડૂતના મુદ્દા ઉપર ધ્યાન આપે એમ રજૂઆત કરી હતી

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us