

ઠા.સ્વ.મંજુલાબહેન દામજી હીરજી સોનાઘેલા કોઠારાવાળા, ઠા. અરવિંદભાઈના ધર્મપત્ની રેખાબેન ઉ.વ.55 કોઠારાવાળા રામશરણ પામેલ છે. તે લક્ષ્મીબેન વેલજીભાઈ ગટા-લાખાપર તા.લખપતની સુપુત્રી. તેમની અંતિમયાત્રા સાંજે 6 વાગે તેમના નિવાસ સ્થાન A-101, વિશ્વમિત્રી બિલ્ડીંગ, સપ્તર્ષિ પાર્ક, સાયપ્રસ, વીણાનગરની પાછળ, મુલુંડ વેસ્ટ ખાતેથી નીકળશે. સંપર્ક – અરવિંદભાઈ સોનાઘેલા 09082049990, હરીશભાઈ 09224330279
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
