
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન –
પાલિતાણા નિવાસી હાલ મુલુંડ સ્વ. મગનલાલ જીવનભાઇ શેઠના સુપુત્ર સ્વ. જયસુખલાલના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. ૮૫) તા. ૧૩-૧-૨૫ના સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે દીપકભાઈ તથા ભરતભાઈનાં માતુશ્રી. અ. સૌ. દિપ્તીબેન તથા અ. સૌ. ગીતાબેનના સાસુ. મનાલી રૂચિતકુમાર ગાંધીના દાદી. પિયરપક્ષે : સ્વ. જયંતીલાલ ગોપાલજી દોશીના દીકરી (દાઠાવાળા). સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૧૦૩/૨૦૧, આકૃતિ અબિચ, એસ.એન.રોડ, તાંબેનગર, મુલુંડ (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
