
લુણીના લક્ષ્મીબેન કાનજી ગાલા (ઉં. વ. ૯૨) તા. ૮-૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. કરમશી દેવજીના પુત્રવધૂ. કાનજી કરમશીના પત્ની. વસંત, નિર્મળા, સ્વ. રમણીક, પ્રભા, પુષ્પાના માતાજી. લુણીના દેવકાંબાઇ રામજી ભારમલના પુત્રી. ગુંદાલાના પાનબાઇ મોરારજી ગાલાના ભત્રીજી. બાબુ (કાનજી), કરમશી, મેઘજી, વડાલાના હીરબાઇ શામજી, ભુજપુરના સાકરબેન હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વસંત ગાલા, ૨- એ, શિવ આશીષ સોસાયટી, ત્રણ મંદિરની બાજુમાં, ગોગ્રાસવાડી, ડોંબીવલી (ઇ.).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
