જેતપુર નિવાસી હાલ મુંબઈ – મુલુંડ રહેનારા શ્રી ચંદ્રકાંત નટવરલાલ મોદી (ઉં.વ.૮૫) તા. ૬ જુલાઇ ૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. નીલમબેનના પતિ, ચૈતાલી નીલેશ ઠક્કર અને નિકિતા દ્રુપદ ઉપાધ્યાયના પિતા. પ્રાર્થનાસભા અને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw