હાલાપરના શ્રીમતી શોભનાબેન શરદકુમાર મારૂ (ઉં.વ. ૭૩) તા. ૨.૭.૨૪ ના અવસાન પામ્યા છે. ખેતબાઈ દેવરાજ કલ્યાણજીના પુત્રવધુ. શરદભાઈના ધર્મપત્ની. ચેતન, નિરલના માતુશ્રી. દેવપુરના ચંચળબેન પ્રેમજી માણેક નિસરના સુપુત્રી. સાધના, મોથારાના હેમલતા હરખચંદ રતનશી, નાના ભાડીયાના સુરેખા પંકજ રતનશીના બેન.. નિવાસ : શરદ ડી. મારૂ : ૩૬, ન્યુ કૈલાસ નિવાસ-૨, ૬૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇ).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us