વિસાવદર નિવાસી (હાલ ઘાટકોપર) શેઠશ્રી હસમુખભાઈ અવિચળ ગાઠાણી (ઉં. વ. 87) તે જ્યોતિબેનના પતિ. ચિ. ભાવેશભાઈ, હીનાબેન નિશીથભાઈ દોશી, પિંકીબેન દિપકભાઈ ઠક્કરના પિતાશ્રી. અ.સૌ. જેસિકાના સસરા. પ્રથમ, લબ્ધિ, કૌશલ, બંસરી, કિયાનના દાદા-નાના. અ.સૌ. હીનાના દાદાજી સસરા. તેમજ સાસર પક્ષે સ્વ. શાંતિલાલ દામોદર દેસાઈના જમાઈ. રવિવાર 16-6-24ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw