
દેશલપુર (કંઠી)ના રૂપેશ સોની (ઉં. વ. ૪૪) તા. ૫-૧-૨૫ના અવસાન પામેલ છે. મંજુલા આણંદજીના પુત્ર. મીનાના પતિ. મિતના પિતા. હીમાંશુ, આરતીના ભાઇ. ધોરાજી જયશ્રી ધીરજલાલ પારેખના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રૂપેશ સોની, ૪/૪૦૪, સદ્ગુરૂ કૃપા બીલ્ડીંગ, દેશલેપાડા, ડોંબીવલી (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
