
કોડાય હાલે ઘાટકોપરના માતુશ્રી સાકરબેન (બચુબેન) મગનલાલ નાનજી ગડા (ઉ. ૮૬) તા. ૪-૧-૨ ૫ના લોનાવલામાં અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી સુંદરબેન નાનજી કચુના પુત્રવધુ. સ્વ. મગનલાલના પત્ની. મહેશ, પ્રવિણાના માતા. બિદડાના લાછબાઈ નાનજી હીરાના પુત્રી. ઠાકરશીભાઇ, છગનભાઇ, લક્ષ્મીબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : મહેશ ગડા, બી-૧૬, પારેખ માર્કેટ, બીજે માળે, ઘાટકોપર (ઇ), મુંબઇ- ૭૭.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
