
વલ્લભીપુર નિવાસી હાલ મુલુંડ વનલીલાબેન જયસુખલાલ શાહ (ઉ.વ.૮૦) તા. ૩૧/૧૨/૨૪ મંગળવારના અરિહંતશરણ થયેલ છે. તે હર્ષદભાઈના ભાભી. ભારતીબેનના જેઠાણી. છાયા, અતુલ, નિક્ષિત ના મમ્મી. યોગેશ, જીજ્ઞા, મયનાના સાસુમા. વત્સલ, ધ્યાન, આદીશના દાદી. પિયરપક્ષે સ્વ. અશ્રુમતીબેન છોટાલાલ શાહની સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
