તેરાવાસી હાલ ઘાટકોપર, સ્વ. મહેન્દ્રભાઈ ધનજી તથા વિલાસબેન ચંદનના પુત્ર જગદીશ ચંદન (ઉં.વ. ૬૮) તા. ૪-૩-૨૫, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. જે દિવ્યાબેનના પતિ. આદિત્ય, શીવના પિતાશ્રી. અનિલ, સુભાષ કાનજી ઠક્કરના ભાઈ. સ્વ. હંસાબેન સુરેશ કારિયા, સ્વ. વિણા ધીરજ સોમૈયા, કોકિલા પ્રતાપ સોમૈયા, સુધા હંસરાજ મજીઠિયાના ભાઈ. તે હુબલિવાળા શ્રી પ્રતાપભાઈ લધુભાઈ ઠક્કર તથા સ્વ. કમળાબેનના જમાઈ. પિનાકીન, શીવાનીના કાકા. મનીષા, ભાવીની, કિષિ, રોશની, રામ, બિન્દુ, ભાવેશના મામા. લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે.)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
