
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન –
પાલડી નિવાસી હાલ મુલુંડ સ્વ. જસુબેન રમણીકલાલ જસાણીના સુપુત્ર ગીરીશભાઇ (ઉં. વ. ૬૧) તે રુચિબેન (રીટાબેન)ના પતિ. દિશા તેમ જ પ્રાચીના પિતાશ્રી. દીવેશ મુકેશભાઇ સંઘવીના શ્વસુર. સ્વ. હિતેન્દ્રભાઇ, સ્વ. પ્રજ્ઞાબેન, સ્વ. દિવ્યાબેન પ્રકાશકુમાર શાહ, સ્વ. રીટાબેન રાજકુમાર સંઘવીના ભાઇ. સ્વ. મહેન્દ્રભાઇ રતિલાલ શાહ (ધોળકાવાળા)ના જમાઇ તા. ૨૬-૨-૨૫ના અરિહંતશરણ પામેલ બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
