
કચ્છી લોહાણા મરણ –

સ્વ.રતનશી ગાંગજી તથા જશોદાબેન રતનશી મુળીયા ના સુપુત્ર ગિરીશ રતનશી ઠક્કર (મુળિયા) ઉ.વ.૮૪ તે ગામ કચ્છ કેરા બળદિયા હાલ રહેવાસી મુંબઇ માટુંગા તે સ્વ.રૂક્ષમણીબેન રામજી દાવડા ના ભાઈ, સ્વ.હેમલતાબેન ના પતિ, તથા સ્વ.મણીબેન ધનજી શામજી પલણ ગામ નખત્રાણાવાળા ના જમાઈ, નિલેશ,નિમિષા ના પિતાશ્રી, તે ચેતન દામજી ગાલા અને દિપાલીબેન ના સસરા, કશીશ,નિર્મિત ના નાનાશ્રી, તા.૨૬/૦૨/૨૦૨૫ ને મહા વદ ૧૩ બુધવાર ના રામશરણ પામેલ છે. બને પક્ષ ની પ્રાર્થના સભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ સ્થાન: ૨૮/બી, ભીવંડીવાલા બિલ્ડીંગ, લખમસી નપૂ રોડ, રામાશ્રય હોટેલ ની સામે, માટુંગા સે.રે મુંબઇ ૪૦૦૦૧૯. નીલેશ મો. ૯૩૨૨૦૦૮૪૫૩ દિપાલી મો. ૯૩૨૨૦૩૯૯૧૨ નિમિષા મો.૯૩૨૨૭૬૩૬૩૧
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
