
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન ધારી નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. વિક્રમભાઇ જયંતિલાલ ઠોસાણીના ધર્મપત્ની વીણાબેન (ઉં. વ. ૭૬) તે દામનગર નિવાસી હાલ સાયન ધીરજલાલ અજમેરાના દીકરી તા. ૨-૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે કૌશલ કાર્તિના માતા. સેજલના સાસુ. નમનના દાદી. પ્રફુલભાઇ, બિપીનભાઇ, ઇલાબેન રમેશચંદ્ર શાહ, જયશ્રીબેન અશોકભાઇ પંચમીયાના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
