મહુવા નિવાસી હાલ ડોમ્બિવલી, સ્વ.ભીખાલાલ છગનલાલનાં સુપુત્ર કનૈયાલાલ(કનુભાઈ) (ઉં. વ. ૭૮) તે મુદુલાબેનના પતિ ૨૦.૭.૨૫નાં સ્વર્ગવાસ થયેલ છે. તે વિજયભાઈ, જેનીસભાઈ, ફાલ્ગુની બેનનાં પપ્પા. સેજલબેન, ઉર્વીબેન, નીલેશકુમારનાં સસરા. સ્વ.પ્રવીણભાઈ, અરવિંદભાઈ, હસુમતીબેન ભૂપતરાઈ શેઠનાં ભાઈ, સ્વસુરપક્ષે ઉત્તમચંદ છગનલાલ મહેતા (રાજપરા)હાલ મુલુંડનાં જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ૩૦૧. નવ દત્ત ગુરુ એપાર્ટમેન્ટ, તિલક રોડ. કારવા હોસ્પિટલ પાસે, ડોંબિવલી (ઈસ્ટ).