કચ્છી લોહાણા –
સ્વ. લક્ષ્મીબેન નારાયણજી શીવજી અનમ કચ્છ ગામ ગઢશીશાવાળા હાલ મુલુંડના પુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૬૬) તા. ૧૯-૭-૨૫ના શનિવારના શ્રીરામશરણ પામેલ છે. તે હિનાબેનના પતિ. તે સ્વ. રમાબેન, સ્વ. મધુરીબેન, લીલાવંતીબેન, અનીતાબેન, સ્વ. અર્જુનભાઇ કરસનદાસ, સ્વ. પ્રતાપભાઇ, રમેશભાઇના ભાઇ. તે લાલજી ડુંગરશી ધીરાવાણી કચ્છ ગામ ગઢશીશાવાળાના જમાઇ. તે રિદ્ધિબેન, ધાર્મીકભાઇના પિતાશ્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
