ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પછી ઘણું બધું બદલાઈ શકે છે. એવા અહેવાલો છે કે BCCI ગૌતમ ગંભીર સહિત 3 લોકો પર મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ કે આ નિર્ણય ક્યારે અને શા માટે લેવામાં આવશે.
માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ છે. એટલે કે, 5 ટેસ્ડટ સીરિઝ હાલમાં 1-2 પર રહેશે,પરંતુ, આ દરમિયાન, એક મોટો અહેવાલ આવી રહ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે BCCI ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિત 3 લોકો પર મોટો નિર્ણય લઈ શકે છે.

For more details… Contact 9322529232 / 9324483455
