શ્રી મુલુંડ ક.વિ.ઓ. સમાજ સંસ્થાની વાર્ષિક સામાન્ય સભા રવિવાર, તા. ૨૪-૦૯-૨૦૨૩ના ૯.૩૦ કલાકે સંસ્થાના કાર્યાલયમાં નીચે મુજબની કાર્યવાહી માટે મળશે. (૧) ગત સામાન્ય સભાની મીનીટસનું વાંચન અને બહાલી. (૨) વર્ષ ૨૦૨૨-૨૩ના ઓડીટેડ હીસાબોની રજુઆત અને બહાલી. (૩) વાર્ષિક અહેવાલની રજુઆત. (૪) આગામી વર્ષ માટે ઓડીટરની નિમણુંક અને મહેનતાણું નક્કી કરવા. (૫) પ્રમુખશ્રીની મંજુરીથી રજુ થાય તે. કોરમના અભાવે મુલત્વી રહેલ સભા અડધો કલાક પછી એ જ સ્થળે એ જ કાર્યવાહી માટે મળશે અને કાર્યવાહી કાયદેસર ગણાશે.
વર્ષ ૨૦૨૨-૨૩ના હીસાબો સભ્યોને જોવા માટે સંસ્થાના કાર્યાલય પર તા. ૧૯-૦૯-૨૩ થી ૨૧-૦૯-૨૩ સુધી સવારના ૧૦ થી ૧૨ તથા સાંજના ૪.૩૦ થી ૬.૩૦ દરમ્યાન ખુલ્લા રહેશે. હીસાબોની કોપી સભ્યોને જોઇએ તો તે પણ આ સમય દરમ્યાન સભ્ય કાર્યાલયમાંથી મેળવી શકશે. હિસાબો અંગે જે પ્રશ્ન હોય તે સંસ્થાના કાર્યાલયમાં તા. ૨૧-૦૯-૨૩ના સાંજના ૭.૦૦ વાગ્યા સુધી લેખીત આપવા વિનંતી. લિ. મંત્રીઓ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ