કચ્છી લોહાણા – સ્વ. મણીબેન મોનજી કુંવરજી આઇયા કચ્છ ગામ મોટી વિરાણી હાલ મુલુંડના પુત્રવધુ ગં.સ્વ. ઉષા જમનાદાસ ખેરાણી (આઇયા) (ઉ.વ.૮૨) તે સ્વ. મણીબેન લક્ષ્મીદાસ ગોપાલજી મહીંધર કચ્છ ગામ બીટા હાલ મુલુંડના પુત્રી તા. ૨૮-૧૦-૨૫ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩૧-૧૦-૨૫ના ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓ તે જ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા -સ્વ. ચાગબાઇ દેવજી ઠક્કરના મોટા પુત્ર જયંતીલાલ દેવજી ઠકકર (ઉ.વ. ૭૩) ગામ કૂકમા હાલ ઘાટકોપર નિવાસી તે વિજયાબહેન, મહેશભાઇ, સ્વ. સીતાબેન, સ્વ. મુકતાબેન અને સ્વ. હંસાબેન સુરેશ કકકડના ભાઇ. સૌ. રેખા મહેશ ઠક્કરના જેઠ. સૌ. ધ્વનિ ક્રિશ કોઠારી અને કુ. ચાર્મીના મોટા પપ્પા તા. ૨૭-૧૦-૨૫ સોમવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
મૂળ નિવાસી પાટણ મહાલક્ષ્મી માતાના પાડો સ્વ. હંસાબેન-કિર્તીભાઇ શાહના પુત્ર કેતનભાઇ (ઉં. વ. ૫૯) સ્વ. ભરત-નીતાના ભાઇ મંગળવાર, ૨૧-૧૦-૨૫ના અરિહંતશરણ થયેલ છે. ઠે. ૨/૨૯, રાજેન્દ્ર ભુવન, સાંઇનાથ નગર, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છ વાગડ લોહાણા – મૂળ ગામ બાદરગઢ હાલ ડોમ્બીવલીના સ્વ. નરસંગ દાનસંગ કાથરાણીના પુત્રવધૂ તે સ્વ.ચૂનીલાલ નરસંગના ધર્મપત્ની શાન્તાબેન (ઉ.વ.૮૪) તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. તે કુંભારડીવાળા અરજણભાઈ દેવકરણભાઈ દક્ષિણીના દિકરી. તે મધુબેન જયંતિલાલ ભિડે, ચંદ્રીકાબેન વિનોદકુમાર પોપટ તથા ગં.સ્વ. જ્યોતીબેન કમલેશભાઈ મિરાણીના માતુશ્રી. તે સ્વ.દયારામભાઈ, સ્વ.મગનભાઈ તથા શાન્તિલાલભાઈના ભાભી. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૩૧/૧૦/૨૫ ના રોજ સાંજે ૪-૩૦ થી ૬-૦૦ સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બિવલી ઈસ્ટ.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ – મહેશભાઇ શંકરલાલ ચકમંદ્રા (ઉં. વ. ૬૭) સ્વ. સાવિત્રીબેન શંકરલાલ જોશીના જયેષ્ઠ પુત્ર કચ્છ ગામ નેત્રા હાલે થાણે, માયા બેનના પતિ. તે પ્રકાશ, કનૈયાલાલ, અશોકના મોટાભાઇ. દિપ્તી, પૂજા, દિનલ, પ્રિતેશના પિતા. ભરત, મેહુલ, હર્ષાલીના સસરા. સ્વ. જમનાબેન મણિશંકર જોશીના જમાઇ તા. ૨૯-૧૦-૨૫ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા બંન્ને પક્ષ તરફથી તા. ૩૧-૧૦-૨૫ના સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ (૫.), સાંજે ૫થી ૭.
ટુંડાના શ્રી શૈલેશ શાહ (ગોગરી) (ઉ. વ. ૫૭) તા. ૨૮-૧૦-૨૫ના અવસાન પામેલ છે. પ્રભાવંતીબેન શીવજીના પુત્ર. હીનાબેન ના પતિ. મહેક, પરમના પિતા. કિરણ, નિલેશ, મયુર, હીનાના ભાઈ. ગઢશીશા ચંદ્રાબેન દામજી દેઢિયાના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, ૧લે માળે, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇ). ટા. ૩ થી ૪.૩૦. નિ. : હીના શાહ (ગોગરી), ૪૪૬/૧૮૦૩, કેશર હોરાઇઝન, ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, શિશુવન સ્કૂલ, માટુંગા બોડીંગની સામે, માટુંગા (ઈ), મું. ૧૯.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
