વિજયાલક્ષ્મી દુલેરાય ગોકળગાંધી (ઉ. વ. ૮૭) શનિવાર તા. ૧૧-૧૦-૨૫ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. દુલેરાય નરસિંહદાસ ગોકળગાંધીના ધર્મપત્ની. વાલીબેન નરસિંહદાસ ગોકળગાંધીના પુત્રવધૂ. તેમ જ લીલાધર વેદના સુપુત્રી. અશ્વિનભાઇ, મનોજભાઇ, ચંદ્રિકાબેન તેમ જ રેખાબેનના માતુશ્રી. સ્વ. સાધના અશ્વિન ગોકળગાંધી તેમ જ શિલ્પા મનોજ ગોકલગાંધીના સાસું. પ્રિયંકાબેન, પૂજાબેન, ઋષભના દાદી. રિદ્ધિબેન, દિવ્યાબહેનના નાની. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૧૦-૨૫ના સાંજે ૫થી ૭. ઠે. બ્રાહ્મણ સમાજ વાડી, ૩જે માળે, જોશીલેન, ઘાટકોપર (પુ.).
અજીત ભાઈ કરસનદાસ તન્ના (ઉ.વ.૮૮) હાલ થાણા તે તા. ૧૧-૧૦-૨૫ શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. તે માણેકબેન ભીવંડીવાલા અને મંજુબેનના પુત્ર સ્વ.લક્ષ્મીબેનના પતિ. સ્વ જમનાદાસ પાબારીના જમાઈ. નીતીન, અજય, પ્રિતીના પિતા. જયંતભાઈ કાથરાણી, હિના, ચેતનાના સસરા.
સ્વ. હરેશભાઇ રતનશીભાઇ શેઠિયા (ઉં.વ. ૫૩) મૂળ વતન ઘડુલી (કચ્છ) હાલ થાણા તે ગીતાબેનના પતિ. લક્ષ્મીબેન અને રતનશીભાઇ નાનજીભાઇ શેઠિયાના પુત્ર. મુકેશભાઇ, કિશોરભાઇ તથા પુરૂષોતમભાઇના નાનાભાઇ. અલ્પેશ અને ટિવંકલના પિતાશ્રી. પરેશ, રશ્મી સાગર, શ્વેતા સાગર, શ્વેતા સંકેત, તેજલ વિપિન પોકાર, નિરજ, તેજસ અને પ્રણવના કાકા. રિશ્વા, ચહેક, હિયા અને નિત્યાના દાદા. માલવ, દુર્વાના નાના તા. ૧૦-૧૦-૨૫ શુક્રવારના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૧૦-૨૫ના, ૪થી ૫.૩૦. ઠે. શ્રી કચ્છ કડવા પાટીદાર બેન્કવેટ, લેવીનો કપુર કમ્પાઉન્ડ, કેશલ મીલ, થાણા (વેસ્ટ).
ચુડા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કાંતિલાલ ચુનીલાલ શાહના ધર્મપત્ની મંજુલાબેન કાંતિલાલ શાહ (ઉં. વ. ૯૨) તા. ૯-૧૦-૨૫ ગુરવારના અરિહંતશરણ થયેલ છે. તે સુરેન્દ્રનગર નિવાસી સ્વ. લલ્લુભાઇ નારાયણદાસની પુત્રી. તે વિકેશભાઇ તથા રીટાબેનના માતુશ્રી. તે મનીષાબેન તથા સતીષકુમારના સાસુજી. તે ગ્રીષ્મા રોનક -ભગડીયા, આયુષી વિરાજ ચભાડિયા, ચિંતન, -હીરલ, વિધિ, કુનાલના દાદીમા. પ્રાર્થના તથા લૌ. -વ્ય. બંધ રાખેલ છે.
પીઠવડી નિવાસી હાલ ડોમ્બીવલી કેશવલાલ -રામચંદ શેઠના સુપુત્ર ભાવેશ (ઉં.વ. ૪૯) તા. ૮/૧૦/૨૫ ને બુધવારના સ્વર્ગવાસ થયેલ છે. તે નીપાના પતિ. ભવ્યા – દ્રષ્ટીના પિતાજી. કનુભાઈ, ભરતભાઇ, અજીતભાઇ, અલકેશ તથા મહેશના નાના ભાઈ. ભુપતરાય રાયચંદ મહેતા દુદાણાવાળાના જમાઇ. વનમાળીભાઇ મગનલાલ ભાણજી બાબરા(લુણકી)વાળાના ભાણેજ. એડ્રેસઃ ૬, પારીજાત બિલ્ડીંગ, સંગીતા વાડી, શિવ મંદિર -રોડ, વેદ ૐ શાંતિની બાજુમાં, ડોમ્બીવલી (ઈ). લૌકિક વ્યવહાર તથા સાદડી રાખેલ નથી.
મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અવનીકુમાર તારાચંદ દોશીના ધર્મપત્ની ઈન્દીરાબેન (ઉ.વ.૮૧) ૧૧-૧૦-૨૫ના શનિવારના અરિહંત શરણ પામેલ છે. તે હિમાંશુ-શૈલા, સંજય-બીના તથા રૂપલ-પિયુષકુમારના માતુશ્રી. સ્વ. ભાનુબેન-ઈન્દુભાઈ, સ્વ. ઉષાબેન- મુગટભાઈના દેરાણી. ભવ્ય-ઝીલ, દર્શ-દર્શની, રાજ-તન્વી, શિમોની તથા રેયાંશ ના દાદી. સ્વ પ્રવિણચંદ્ર જગજીવન શાહના દિકરી. તે ભરતભાઈ, મુકેશભાઈ તથા પ્રતિભાબેનના મોટાબેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણઃ હિમાંશુભાઈ અવનીકુમાર દોશી, ૮૦૧ – ઋષભરાજ વિસીનિયા, વલ્લભભાગ એક્સટેન લેન, ઘાટકોપર (ઈસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
