
સ્વ. કાશીબેન રામદાસ કરસનદાસ ચંદે ગામ નલિયા હાલે ડોમ્બિવલીના પુત્ર. તે સ્વ. ક મળાબેન લાલજી પલણ ગામ નખત્રાણાવાળાના જમાઈ. વિઠ્ઠલદાસ ચંદે (ઉં.વ. ૭૩) તા. ૨૬-૧૨-૨૪, ગુરુવારના રામશરણ પામેલ છે. તે સરલાબેન ચંદેના પતિ. તે ઈશિતા દર્શન ચંદેના સસરાજી/પિતાશ્રી તે રૂપલ બિરેનકુમાર ધિરાવાણી, જીજ્ઞા કલ્પેશકુમાર રામૈયા, નીલમ સમિરભાઈ દોશીના પિતાશ્રી. ગં.સ્વ. રમાવંતીબેન જનકભાઈ ચંદે, સ્વ. લક્ષ્મીબેન મોહનલાલ ચંદે, અ.સૌ. ભાવનાબેન કનૈયાલાલ ચંદેના જેઠ/મોટાભાઈ બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૧૨-૨૪, શુક્રવારે સમય ૫થી ૭. શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર સંદતર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
