કચ્છી સારસ્વત બ્રાહ્મણ –
સ્વ. જોશી ભાઇલાલ જીવરામ રાડીયા કચ્છ ગામ નારાયણ સરોવરવાળાના પુત્ર યોગેશ (પપ્પુ) જોશી (ઉં. વ. ૬૨) હાલ મુલુંડ તા. ૭-૯-૨૫ના રામશરણ પામેલ છે. તે સ્વ. ત્રિવેણીબેન, ગં. સ્વ. સુકન્યાબેનના પુત્ર પ્રીતિબહેનના પતિ. ડોલી અને નેહાના પિતાશ્રી. સ્વ. રાજુ (ભરત), સ્વ. ચેતન (નાનુ) અને બાદલના ભાઇ. સ્વ. કસ્તુરબેન ચંદુલાલ (થાનાઇ) રતેશ્વર ગામ અંજારવાળાના જમાઇ. તે નીતિન ભગવાનજી મચ્છર, અજય વસંત ગિરીના સસરા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૯-૯-૨૫ના ૫થી ૭. ઠે. સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા –
મુંબઇ નિવાસી હાલ ઘાટકોપર જયાબેન (ઉં. વ. ૮૩) તે સ્વ. જીતેન્દ્રભાઇ ભાનુપ્રસાદ દેસાઇના ધર્મપત્ની. સ્વ. સાકરબેન રામજી સોમૈયાના સુપુત્રી. ભાવનાબેન સુનીલ, સ્વ. દર્શન, નિમિષ અને ચિંતનના માતુશ્રી. લીનાના સાસુજી. રક્ષાબેન રાજેનભાઇના ભાભી. યશ, દિશા, ઇશાનના દાદીમા તા. ૬-૯-૨૫ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૯-૨૫ના ૫થી ૭. કે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
નવાવાસના રમણીક ઝવેરચંદ ગડા (ઉં. વ. ૭૪) તા. ૬-૯-૨૫ના અવસાન પામેલ છે. મુલબાઈ ઝવેરચંદના પુત્ર. સ્વ. લતાના પતિ. નયન ભાવિનીના પિતા. ડેપા મંજુલા હરખચંદ, સ્વ. વિજય, કોડાય જયા રાયચંદના ભાઈ. નાગલપુર રાજબાઈ મગનલાલ નરશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નયન રમણીક ગડા, ૯/૧૬૦૫, સુકુર એન્કલેવ, આનંદ નગર, જી. બી. રોડ, થાણા (વેસ્ટ). મું- ૪૦૦૬૧૫.
ટીટોઇ નિવાસી હાલ ચેમ્બુર (તિલકનગર) પદમાબેન (ઉં. વ. ૭૭) તે વિજયભાઇ પ્રહલાદજી વ્યાસના પત્ની તા. ૭-૯-૨૫ના દેવલોક પામ્યા છે. તે સ્વ. વિશાલ અને સુજાતાના માતુશ્રી. તે જલ્પા અને સ્વ. ચેતનકુમાર ખેરડીયાના સાસુ. તે યશ, શ્રુતિ, ઋતુ, યાત્રિક, પ્રિયલ દીપ સંપટના દાદી. તે સ્વ. હીરાબેન મોહનલાલ વ્યાસ, સ્વ. ચંદનબેન નરસિંહ પ્રસાદ આચાર્ય, સ્વ. વિમળાબેન રમણલાલ ઠાકર અને સ્વ. કમુબેન પ્રહલાદજી પંડયાના ભાભી. સ્વ. મંગળાબેન નટવરલાલ પંડયાની પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે. તા. ૯-૯-૨૫ને મંગળવારે ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (४२८).
સુરેન્દ્રનગર નિવાસી હાલ ઘાટકોપર, યોગેશભાઈ મુકુંદભાઈ ચુનીલાલ વોરા – (ઉ.વ.૬૬) શુક્રવાર ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે ચેતનાબેનના પતિ. જીતેન્દ્રભાઈના ભાઈ, એકતા – દીપેન, જતીન -અંતરાના પિતાશ્રી. સ્વ. લક્ષ્મીચંદ જયંતીલાલ પટેલ ( ખીજડીયા)ના જમાઈ, અવિયાન /- ધૃતિના દાદા/નાનાજી. લૌકિક વ્યવહાર બંધ – છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
