કચ્છી લોહાણા –
૧.૮૧) સ્વ. લક્ષ્મીબેન ભીમજી રતનશી રૂપારેલ (ગામ વાંકુ)ના નાના પુત્ર મુલરાજ (ઉં.વ. ૮૧) તે સ્વ. કમળાબેન તુલસીદાસભાઇ રંગવાળા ખટાઉ (ગામ કેરા)ના મોટા જમાઇ. સરોજના પતિ. અ. સૌ. નિમીયા હેમેનના પિતા. સંજય અ. સૌ. મમતાના સસરા. તે સ્વ. કૃષ્ણદાસ, સ્વ. નારાયણજી, સ્વ. જયસિં, જગદીશ, સ્વ. દમયંતિ ગણાત્રા, સ્વ. નિર્મલા પંજુઆણી, જયા ચંદનના ભાઇ. તા. ૪-૯-૨૫ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૯-૨૫ના ૫થી ૭. ઠે. સિગ્નેચર બિઝનેસ પાર્ક, રજે માળે, ફાઇનઆર્ટસની નજીક, ચેમ્બુર રાખેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન –
દાઠા નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. અશ્વીનકુમાર વીનયંચદ્ર દોશીના ધર્મપત્ની ભાવનાબેન (ઉં. વ. ૫૧) તે કેમી યશકુમાર યેરીના માતુશ્રી. વર્ષાબેન કિશોરચંદ્ર મહેતા ભાણવડવાળાની સુપુત્રી. તે સ્વ. બીનાબેન જયેશકુમાર મહેતા, હીમાંશુ નિકેશભાઇ, નયના નીલેશકુમાર છેડા, ભાવેશની બહેન. અ. સૌ. કાશ્મીરા, અ. સૌ. દિપાલીના નણંદ. અ. સૌ. નીશી, મીત, મહેક, કુણાલ, આસ્થા, ક્રીયાના ફૈબા તા. ૬-૯-૨૫ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી સોમવાર, તા. ૮-૯-૨૫ના ૩થી ૫. ઠે. ભાનુશાળી વાડી, ડી. એન. સી. રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ).
બાડાના શાંતિલાલ નાનજી સામત વિસરીયા (ઉ.વ.૭૭) ૫-૯-૨૫ના અરિહંત શરણ પામ્યા છે. મઠાબેન નાનજી સામતના પુત્ર. સ્વ. રસીકભાળાના પતિ. નીરલ, નેહાના પિતા. ડુંગરશી, કલ્યાણજી, મણીબેન હીરજી, હરખવંતી ગાંગજી, મંજુલા જીતેન્દ્રના ભાઇ. કપાયાના લક્ષ્મીબેન પ્રેમજી રણશી સંગોઈના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિવાસ: શાંતિલાલ વિસરીયા, સી-૬૦૨, સોરેન્ટો, શાંતિ સુધા પાર્ક, ઘાટકોપર (ઈ).
યુ.એસ.એ. નિવાસી ગામ નલિયાના ગં.સ્વ.ગૌરીબેન પ૫નચંદ સોનેજી (ઉ.વ.૯૦) ૨/૯/૨૫ મંગળવારના અવસાન પામ્યા છે. તે સ્વ. પપનચંદ વિશનજી સોનેજીના ધર્મપત્ની. ડો. દક્ષા, અરણ, હર્ષદ તથા સુનિલના માતુશ્રી. ડો. પ્રબોધ મહેતા, ત્રિપત, શૈલજાના સાસુ. સ્વ.વિશનજી રામજી સોનેજીના પુત્રવધૂ. સ્વ.નાનજી, ડો.જયંત, સ્વ.શાંતિલાલ, રતિલાલ, સ્વ.હરખાબેન પુરૂષોત્તમ લીયા, સ્વ. ગોદાવરીબેન શામજી વીંછી, ગં.સ્વ.પ્રભાબેન રમણીકલાલ ધાંધા, ગં.સ્વ.ત્રિવેણીબેન ઈશ્વરલાલ છાટબાર તથા સ્વ.દમયંતીબેન પ્રફુલભાઈ નિર્મળાના ભાભી. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૮-૯-૨૫ના સાંજે ૪ થી ૫ના ઠે. પાંજીવાડી, કાજુરમાર્ગ પૂર્વ ખાતે.
અ. સૌ. ઉપાબેન (ઉં.વ. ૭૮) રમેશચંદ્ર ચત્રભુજ ભૂપતાનીના ધર્મપત્ની. હિના કલ્પેશ શેઠ અને રીમા ભૂપતાનીના માતુશ્રી. પિયર પક્ષે નંદલાલ જગજીવનદાસ વસ્તાનીના સુપુત્રી. મધુબેન દોશી, અલકાબેન શાહ, દેવેન્દ્ર વસતાણી, બીના દોશી અને જીતેન્દ્ર વસતાણીના મોટા બહેન. કલ્પેશ શેઠના નાની. તા. ૫-૯-૨૫ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સર્વપક્ષની પ્રાર્થનાસભા તા. ૮-૯-૨૫ સોમવારના સાંજે ૪થી ૬. ઠે. ૧૪૦૨, જય ગુણ સાગર કો. ઓપ. સોસાયટી, ૯૦ ફૂટ રોડ, પ્લોટ નંબર ૫૭, દેવાંગ બિલ્ડિંગની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ગામ અંજાર (કચ્છ) હાલ ઘાટકોપર નિવાસી ગં. સ્વ. ભાગ્યવંતી કાંતીલાલ શાહ (ઉં. વ. ૮૨) તે શુક્રવાર તા. ૫-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતિલાલ નેમીદાસ શાહના ધર્મપત્ની. સ્વ. નેમીદાસ દામજી શાહના પુત્રવધૂ. તે સ્વ. રાઘવજી પોપટલાલ દોશી (અંજાર)ના સુપુત્રી. તે ચેતન, અમીતા, નીતા, વૈશાલીના માતુશ્રી, તે નંદિની, (ભાવના) સ્વ. હિતેશ, મનીશ, સંજયના સાસુ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૮-૯-૨૫ના ૩થી ૪.૩૦.ઠે.સુમતિ ગુર્જર ભવન, ચેમ્બુર-૭૧.
બગસરા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.
દોલતરાય વસનજી ગાઠાણીના પુત્ર
નલિનકાન્તના ધર્મપત્ની નીલાબેન (મધુબેન)
(ઉં.વ. ૭૫) અરિહંતશરણ પામેલ છે. તે
નીતીનભાઇ, અમિતભાઇના માતુશ્રી. નેહા તથા
નીતીના સાસુ. હેઝલ, અનય, વીર અને નીથાના
દાદી. વર્ષા મુકેશભાઇ ગાઠાણીના જેઠાણી.
જયોતિબેન ભરતકુમાર દોશી અને નીતાબેન
નરેશકુમાર વોરાના ભાભી. બીલખા નિવાસી
સ્વ. નિર્મળાબેન શાંતિલાલ દોશીના સુપુત્રી.
સ્વ. કિરીટભાઇ, સ્વ. જીતુભાઇ, સ્વ.
ઇરેશભાઇ, સ્વ. ઇન્દુબેન તથા રાજેશભાઇના
બેન. પ્રાર્થનાસભા તા. ૯-૯-૨૫ના મંગળવારે
સવારે ૧૦થી ૧૨. ઠે. પારસધામ ૧૮
વલ્લભભાગ લેન, ઘાટકોપર (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
