સ્વ. કમળાબેન પુરુષોતમ ધરમશી મૃગ કચ્છ ગામ જખૌ હાલ મુલુંડના પુત્ર હરીશભાઇ (ઉં. વ. ૭૫) તા. ૨૬-૮-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. તે પુરુષોતમ નારાણજી કતીરા (ધરિયાભા)ના જમાઈ. તે રોહન અને ભૂમિકાના પિતાજી. કવિતાના સસરા. તે રીના, પ્રતિમા, દેવયાની, ભારતી અને સ્વ. રમેશના ભાઇ, બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૯-૮-૨૫ના સાંજે ૫થી ૭. ઠે. કવિ કાલીદાસ ઓડિટોરિયમ, પી. કે. રોડ, મુલુંડ (પશ્ચિમ), લૌકિક વ્યવહાર બંધ છે, બહેનોએ એજ દિવસે આવી જવું.
ઘાંઘળી નિવાસી હાલ વાશી અનિલભાઇ આત્મારામભાઈ જાની (યાજ્ઞિક)ના ધર્મપત્ની અનીલાબેન (ઉં. વ. ૫૯) મુંબઈ મુકામે તા. ૨૭-૮-૨ ૫ને બુધવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તે ખુશાલી અને અંજલીના માતુશ્રી. સર્વેશ બી. જોશી અને અનુજ એ. ઠક્કરના સાસુમા. વંશ અને કિયાંશના નાની. પ્રભાબેન વાસુદેવભાઇ વ્યાસના દીકરી. યોગેશભાઇના બેન. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મૂળ ગામ ચંદિયા (કચ્છ) હાલ મુંબઇ સ્વ. મધુભાઇ ગોપાલદાસ ઠક્કર (ગણગણાત્રા) અને ગં. સ્વ. ઉષાબેનના સુપુત્ર પરાગ (ઉં. વ. ૫૧) તે કવિતાના પતિ. નેહા સંજીવ શાહના ભાઇ. સાયનાના મામા. સ્વ. રમાબેન નવીનચંદ્ર તન્નાના જમાઇ, સ્વ. કિશોરભાઇ, હરીશભાઇ, સ્વ. પ્રહલાદભાઇ, મહેશભાઇ, અશ્વિનભાઇ તથા મિનાક્ષી મહેન્દ્રભાઇ આથા સ્વ. પૂનમબેન કમલેશભાઇ ચંદનના ભત્રીજા. સ્વ. નવીનભાઇ, વિજયભાઈ, રમેશભાઈ ચોથાણીના ભાણેજ. તા. ૨૬-૮-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૯-૮-૨૫ના ૫.૩૦થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ભાવનગરવાળા હાલ માટુંગા સ્વ. જયાલક્ષ્મીબેન હરકીશનભાઇ વોરાના પુત્ર અજયભાઇ (ઉ.વ. ૭૮) તા. ૨૬-૮-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. ભારતીબેનના પતિ. હિરલ અને પ્રિયાંશનાં પિતા. નેહલ અને વિદિશાના સસરા. સ્વ. કમલનયનભાઇ, રાજેન્દ્રભાઇ, સ્વ. તુષારભાઇ, સ્વ. વિપીનભાઇ, ગં. સ્વ. ઇંદિરાબેન તથા સ્વ. માલતીબેનના ભાઇ. જાફરાબાદવાળા સ્વ. વ્રજલાલ દુર્લભદાસ સંઘવીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૩૦-૮-૨૫ના શનિવારે પથી ૭. ઠે. લખમશી નપુ હોલ, ચંદાવરકર રોડ, માટુંગા (સેન્ટ્રલ) મુંબઇ-૧૯.
મૂળ વતન જોડીયા હાલ મુંબઇ સ્વ. દેવેન્દ્રભાઇ શ્યામસુંદર ઠક્કર (ઉં. વ. ૮૦) તા. ૨૬-૮-૨૫ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે રમાબેનના પતિ. જતીન અને શિતલ મથુરભાઇ ચંદ્રાના પિતાશ્રી. સલોનીબેન અને મયૂરભાઇ ચંદ્રાના સસરા. તે વેદાંતના દાદાજી. સ્વ. તરુણભાઇ, સ્વ. હર્ષદભાઇ, સ્વ. મુકેશભાઈ, શશીબેન જગદીશભાઇ ખંદેડીયા તથા ચારુબેન ગિરીશભાઇ ડ્રેસવાલાના ભાઇ. સ્વ. ઓધવજીભાઇ જીવરાજ પંચમતીયાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા કોમ્યુનિટી હોલ, ગોદરેજ સેન્ટ્રલ, એટુજી, શેલ કોલોની, ચેમ્બુર, મુંબઇ-૭૧, શનિવાર તા. ૩૦-૮-૨૫ના સાંજે ૪થી ૬.
પાલિતાણા નિવાસી હાલ મુલુંડ હીરાબેન ચંદ્રકાન્ત દોશીના સુપુત્ર કિરીટભાઇના ધર્મપત્ની. અ. સૌ. સ્મિતાબેન (ઉં. વ. ૭૨) તા. ૨૨- ૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે ઉર્વશી. અમિષ પટેલ, પિંકી રાજીવ મેનઝીલના માતુશ્રી. સ્વ. પ્રવીણાબેન બીપીનભાઇ, હર્ષા રજનીભાઇ, હેમીના મનીષભાઇ, ચારુબેન દિલીપભાઈ શાહના ભાભી. સ્વ. કમલા ગોબિંદરામ માખીજાના દીકરી. સ્મરણાંજલિ તા. ૩૦-૮-૨૫ના ૫થી ૭. કે. ગોપુરમ હોલ જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડો. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ).
કપાયા હાલે મુલુંડના કિરીટ નવિનચંદ્ર મામણીયા (ઉં. વ. ૫૮) તા ૨૫/૮/૨૫ના દેવલાલી મધ્યે અરિહંત શરણ પામ્યા છે. લતાબેન નવિનચંદ્રના સુપુત્ર. નિકિતાના પતિ રિધ્ધીના પિતા. ભારતી, અરૂણના ભાઈ. કેસરબેન હીરજી ઉમરશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: નીકીતા મામણીયા, ૨૦૯, ૨ માળે, સાઈ અંબિકા હનુમાન ચોક, મુલુંડ (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
