ભૂંભલી નિવાસી હાલ મુલુંડ, સ્વ. રણજીતકુમાર છોટા લાલ મહેતાના ધર્મપત્ની પ્રમિલાબેન (ઉં. વ. ૯૨) તા ૨૩-૮-૨૫ના મુંબઈ શ્રીજીચરણ પામેલ છે. તે સંજયભાઈ અને જાગૃતિબેન નરેશકુમાર મહેતાના માતુશ્રી. નીલ- નેહલના દાદી, સ્વ. રોહન, કરણ – એકતાના નાની. પિયરપક્ષે સ્વ. લીલાવતીબેન ભૂપતરાય વાસાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગામ દૂધઈ (કચ્છ) હાલ ભાંડુપ, ગ. સ્વ. ગંગાબેન ઠક્કર(ધામે) (ઉ. વ. ૯૫) રવિવાર, તા. ૨૪/૮/૨૫ના શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ.ગોવિંદજી દેવચંદ ધામેના ધર્મપત્ની, સુરેશભાઈ, ભરતભાઈ, અરવિંદભાઈ, પંકજભાઈના માતુશ્રી, વસંતબેન, છાયાબેન, સ્વ.સંધ્યાબેન, પન્નાબેનના સાસુમા. રૂપલ હિરેનકુમાર, ચિરાગ, પૂનમ વિશાલકુમાર, ખુશાલ-પ્રિયંક, અમિતા વિરેન્દ્રકુમાર, હિરલ, દર્શન-પૂજાના દાદીમાં. સ્વ. સાકરબેન બચુભાઈ ભીંડેના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૨૬/૦૮/૨૫ના ૪.૦૦ થી ૬.૦૦. જલારામ સભાગૃહ, શ્રી કલ્યાણ લોહાણા મહાજન, સરદાર પટેલ રોડ, કલ્યાણ (૫.)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
