નીતિન છોટાલાલ કારિયા (ઉં. વ. ૬૦) મૂળ ગામ વરસામેડી કચ્છ હાલ મુલુંડ નિવાસી અવસાન તા. ૨૩-૮-૨૫ના થયેલ છે. સ્વ. રૂક્ષ્મણીબેન છોટાલાલ ભગવાનજી કારિયાના પુત્ર. ધર્મિષ્ઠાબેનના પતિ. સ્વ. દિનેશ કારિયા તથા અનિલ કારિયાના નાનાભાઇ. સ્વ. પ્રભાબેન લક્ષ્મીદાસ રાઘવજી માણેકના મોટા જમાઇ. તેજલ રોહન સાંડેસરા તથા દિશા કારિયાના પિતા. રોહન મનોજ સાંડેસરાના સસરા. ગં. સ્વ. સોનલબેન મનોજ સાંડેસરાના વેવાઇ. તે નિર્વિકાના નાનાજી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૫-૮-૨૫ના સાંજે ૫.૩૦થી ૭. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (પશ્ચિમ).
ત્રાપજ નિવાસી હાલ મુલુંડ ભગવાનદાસ જસરાજભાઇ વોરાના સુપુત્ર નવીનચંદ્ર ભગવાનદાસ વોરા (ઉં. વ. ૮૭) રવિવાર, તા. ૨૪-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ, ભાનુમતીબેનના પતિ. તે સ્વ. મનસુખલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. નગીનદાસ, સ્વ. દલીચંદભાઇ, સ્વ. વિમલાબેન, સ્વ. સોભગબેનના ભાઇ. તે મુકેશભાઇ, શ્રેણિકભાઇ, છાયાબેનના પિતાશ્રી. તે મનિષાબેન, કૃપાબેન, મુકેશકુમારના સસરા. સસુર પક્ષે, માનચંદ ગુલાબચંદ લાખાણી દિહોરવાળા જમાઇ. ઠે. ૯૦૩, અમૃત ટાવર, તાંબેનગર, એસ. એન. રોડ, મુલુંડ (વેસ્ટ), તાંબેનગર જૈન દેરાસરની બાજુમાં, સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગામ ભરૂડીયાના સ્વ. મીણાબેન નરપાર સાંઈયા દેઢિયાના સુપુત્ર ભીમશી (ઉં. વ. ૬૮) તા.: ૨૨.૦૮.૨૦૨૫, શુક્રવારના અવસાન પામેલ છે. ગં.સ્વ. લક્ષ્મીબેનના પતિ. વિનોદ, જીતેશ, રીનાના પિતાશ્રી. રચના, ખુશ્બુ, જયંતીના સસરા. દિશા, નાયરા, કવી, સિધ્ધના નાના. ગામ રવના સ્વ. વિંઝઈબેન હેમરાજ રાઘવજી ગાલા ના જમાઈ.પ્રાર્થનાસભાઃ તા. ૨૫.૦૮.૨૫, સોમવાર. પ્રાર્થના સમય : બપોરે ૨.૩૦ થી ૪ સ્થળ : શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, નૌકાવિહારની સામે, થાણા (વે). લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે).
સ્વ. વાલજી રવજી સચદે ગામ ઢોરીવાલાના ધર્મપત્ની ગંગા સ્વ. શાંતાબેન (ઉં. વ. ૮૮) ત. સ્વ કુંવરજી કાનજી પૂજાણી ગામ. ગઢસીસા વાળાની સુપુત્રી તે અરુણ, તથા રમેશના માતુશ્રી.. -લતા તથા નીતાના સાસુ. મેહુલ, પિયુષ, ભાવિકા દિલીપ નરમ, નીલમના દાદી. ગં. સ્વ. પુષ્પાબેના જીવનદાસ સચદેના જેઠાણી. તા. ૨૩/૮/૨૫ ના રોજ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા ૨૫/૮/૨૫ ના સાંજે ૫.૩૦થી ૭. ઠે.–લોહાણા મહાજન વાડી પવાણી હોલ, આર.. આર. ટી. રોડ, મલંડ, વેસ્ટ, મુંબઈ – ૮૦.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
