રાજપરા (તણસા) નિવાસી હાલ મુલુંડ સ્વ. મંગળાબેન પ્રભુદાસ વોરાના સુપુત્ર જયેશભાઇ – (ઉ. વ. ૫૯) સોમવાર, તા. ૧૧-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે છાયાબેનના પતિ. – સાક્ષી તથા હર્ષિતના પિતાશ્રી. દિનેશભાઇ, રાજેશભાઇ તથા હર્ષાબેન પ્રફુલકુમારના ભાઇ. – સ્વસુરપક્ષે કાંતિલાલ નંદલાલ શાહ – દિહોરવાળાના જમાઈ. તે જીતેન્દ્રભાઇ, ચંદ્રેશભાઇ તથા ભાવીશા હિતેશકુમારના બનેવી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
