જોડિયા નિવાસી હાલ ઘાટકોપર, કિરણબેન અને સ્વ. ઉપેન્દ્રભાઈ મેહતાના પુત્ર આશિષ (ઉં.વ. ૪૯) તા. ૨૬-૭-૨૫, શનિવારના રોજ યુ.એસ.એ.માં અરીહંતશરણ પામેલ છે. તે દર્શનાના પતિ. આરવના પિતા. શિલ્પાના ભાઈ. સોનાલી અમિત મેહતાના દીયર. સિમરનના મામા. આર્યનના કાકા. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૮-૮-૨૫, સાંજે ૪:૩૦ થી ૫:૩૦, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, હિંગવાળા લેન, ઘાટકો પર (પૂર્વ).
For more details… Contact 9322529232 / 9324483455
