વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર ભાનુમતી ગાંધી (ઉ. વ. ૮૬) તે સ્વ. ન્યાલચંદ બેચરદાસ ગાંધી તથા સ્વ. સવિતાબેન ગાંધીના પુત્રવધૂ. તે સ્વ. મનહરલાલ ગાંધીના ધર્મપત્ની. સ્વ. હસમુખભાઇ, સ્વ. કિશોરભાઇ, ચંપકભાઇ, સ્વ. કમળાબેન, મમતાબેન, પ્રવીણાબેનના ભાભી. પિયરપક્ષ વાંકાનેર નિવાસી હાલ ચેન્નઇ. અંબાવીદાસ સોભાગચંદ મહેતાના સુપુત્રી. ચંદ્રકાંત અંબાવીદાસ મહેતાના બહેન. તા. ૪-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે.૦૮, ધીરજભુવન, ગોપાળભુવન બસ સ્ટોપની પાછળ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).