તળાજા નિવાસી હાલ મુલુંડ, નરેશભાઈ તથા જાગૃતિબેનના સુપુત્ર રોહન (ઉં.વ. ૩૮) શ્રીજીચરણ પામેલ છે. સ્વ. નવીનચંદ્ર કાલિદાસ મેહતા અને ગં. સ્વ. મંજુલાબેનના પૌત્ર ચિ. કરણ – એકતા, નીલ – નેહલના મોટાભાઈ. ગં.સ્વ. પ્રેમિલાબેન રણજીતકુમાર મેહતાના દોહિત્ર. સંજયભાઈના ભાણેજ. સ્વ. અનિલભાઈ, ચારુબેન, પ્રીતિબેનના ભત્રીજા. પ્રાર્થનાસભા સોમવાર તા. ૪/૮/૨ ૫ના સાંજના ૪ થી ૬ વાગ્યા સુધી પરમેશ્વરી હોલ, પહેલા માળે, ફ્રેડેક્સની ઉપર, અચીજા પાસે, મુલુન્ડ વેસ્ટ મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
