લક્ષ્મીકાંત નથવાણી (ઉ. વ. ૭૭) ગામ રાજકોટ કેશોદ હાલ મુલુંડ તે સ્વ. ગોવિંદજી નાનજી નથવાણી અને સ્વ. કાંતાબેન ગોવિંદજીના પુત્ર. તે સ્વ. ચંદ્રીકાબેન અને મંજુલાબેનના પતિ. તે સ્વ. કસ્તુરબેન કેશવજી મીરાણીના મોટા જમાઇ. નયના અને જતીનના પિતા. અશોક મોનાણી અને તેજલના સસરા. તે ધીતીના દાદા. સોમવાર, તા. ૨૮-૭-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.