કચ્છી લોહાણા –
કચ્છ ગામ ગઢશીશા હાલ ઘાટકોપર નિવાસી મોતીલાલ ચોથાણી (ઉં. વ. ૮૪) રવિવાર તા. ૨૭-૭-૨૫ના રામશરણ પામ્યા છે. તે સ્વ. ગોદાવરીબેન વાઘજી ચોથાણીના પુત્ર. તે સ્વ. ક્રાંતિલાલ, સ્વ. જવાહરલાલ, સ્વ. રમાબેન કેશવજી ખાંટ, સ્વ. નર્મદાબેન તુલસીદાસ ધીરાવાણી, સ્વ. ભારતીબેનના ભાઇ. તે સ્વ. દમંયતીબેન, ગં. સ્વ. મધુબેનના દીયર, તે સ્વ. મયૂર, ઝુલી બીપીન ચંદારાણા, ઉમા ભાવેશ ઠક્કરના પિતાશ્રી. તે જયોતિ યોગેશ, જાગૃતિ નૈષધ, રાજેશ, હીના, દીપ્તી, હીપેનના કાકાજી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ ७.