28 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવ સ્થિર નોંધાયા હતા. જ્યારે ચાંદીના ભાવ પણ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો?
શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે. ત્યારે શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 28 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવ સ્થિર નોંધાયા હતા. જ્યારે ચાંદીના ભાવ પણ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો?
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,00,070 રૂપિયા છે. જ્યારે 22 કેરેટનો ભાવ 91,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આમ દિલ્હીમાં ગઈકાલની સરખામણીએ 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં 10 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.








For more details… Contact 9322529232 / 9324483455
