ગં. સ્વ. મોતીબેન (ઉ. વ. ૯૨), મૂળ ગામ જામ ખંભાળિયા, હાલ કાંદિવલી સોમવાર તા. ૨૧/૭/૨૦૨૫ શ્રીજી ચરણ પામ્યા છે. તે ગૌ.વા. રમણદાસ વિશ્રામ મજીઠીયાના ધર્મપત્ની, ગૌ. વા. જેઠાલાલ મથુરાદાસ ગોકાણીના પુત્રી, તે લલિતાબેન જયસુખલાલ સાદરાણી, પંકજભાઈ ગુલાબભાઈ, સુધાબેન પંકજકુમાર ઠક્કર, તથા ભાવેશના માતુશ્રી, ગૌ. વા. મંગલદાસ, ગૌ. વા. ગોકુલદાસ, ગૌ. વા. ગોપાલદાસ (ચંદુભાઈ). ગૌ. વા. મોહનદાસ, ગૌ. વા રમણદાસ ગોકાણી, ગૌ. વા. હીરાબેન દેવજીભાઈ લાલ, ગૌ. વા. પાર્વતીબેન ચંપકલાલ ચોટાઈ, તથા ગીધુભાઈ ગોકાણીના બેન, તેઓ નીલ, માલવિક, નિકુંજ, પાર્થ, રીધી, નિધિ, હિના, નિખિલ, વિપુલ, સાગર અને જીગરના દાદી/નાની. પ્રાર્થનાસભા તા.૨૨ જુલાઈ મંગળવાર સાંજે ૫.૩૦ થી ૭.૦૦ના હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ કાંદીવલી વેસ્ટ.