ગામ ભંડારિયા હાલ ઘાટકોપર સ્વ. ચંદ્રકાંત છબીલશંકર ત્રિવેદીના સુપુત્ર રાજીવ ચંદ્રકાંત ત્રિવેદીના પત્ની મનીષા ત્રિવેદી, તે ત્રાપજ નિવાસી સ્વ. કનકબેન હસમુખભાઇ ત્રિવેદીના સપુત્રી તા. ૧૭-૭-૨૫ શુક્રવારના રણછોડરાય શરણ પામેલ છે. તે સ્વ. રાજેન્દ્ર, રમેશ, રોહીત, બિપીન, ભદ્રેશનાં નાનાભાઇનાં પત્ની. કલ્પના, બિંદુ, તૃપ્તિ, સ્વ. નીપા, આરતીના દેરાણી. તે રંજનબેન, સ્વ. બિંદુબેન, બીનાબેનનાં ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૧-૭-૨૫ સોમવારના સાંજે ૫થી ૬. ઠે. બ્રાહ્મણ સમાજની વાડી, ૧લે માળે, જોષી લેન, ઘાટકોપર (ઇસ્ટ). બન્ને પક્ષની પ્રાર્થના સાથે રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
