કચ્છી લોહાણા –
સ્વ. શાંતાબાઈ દેવજી વિશનજી જોબનપુત્રા, ગામ હરુડી-હાજાપરવાળાના પુત્ર ભગવાનદાસ (ઉં.વ. ૭૪) તે નિરંજના બેનના પતિ. દર્શનના પિતાશ્રી. પલ્લવીબેનના સસરા. રમેશ, પ્રકાશ, સ્વ. પ્રફુલ, દિનેશ તથા કુસુમ શશીકાંત રૂપારેલ તથા ચારુલતા કિશોર સંજપાલના ભાઈ. ગં.સ્વ. ભાનુમતી ભગવાનજી સોમૈયાના જમાઈ. તા. ૧૫-૭-૨૫, મંગળવારના રામશરણ પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૭-૨૫ને ગુરુવારના કચ્છી લોહાણા મહાજનવાડી (પવાણી હોલ), આર.આર.ટી. રોડ, મુલુંડ (વે), સાંજના ૫.૩૦થી ૭.૦૦ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
