ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક –
ઉખરલા નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. તારાબેન મનોરદાસ શાહના સુપુત્ર અરવિંદભાઈ (ઉં.વ. ૭૯) તા. ૭-૭-૨૫, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જ્યોતિબેનના પતિ. મિતુલના પિતાશ્રી. પ્રિયંકાના સસરા. સ્વ. ચંપાબેન પ્રાણજીવનદાસ કુબેરદાસ મોદીના જમાઈ. નાઈરાના દાદા. તેમની પ્રાર્થનાસભા તા. ૧૦-૭-૨૫, ગુરુવારે ૫.૦૦થી ૬.૩૦. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈ).
For more details… Contact 9322529232 / 9324483455
