ઉના નિવાસી, હાલ વાશી ગં. સ્વ. સ્મિતાબેન (ઉં. વ. ૭૩) તા. ૪-૭-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હરેશકુમાર ગુલાબચંદ શેઠના ધર્મપત્ની. તે નિકુંજ તથા હિતેશના માતુશ્રી. તે મીત્તલ તથા અમીષાના સાસુ. સ્વ. જયચંદ તુલસીદાસ મહેતાના સુપુત્રી. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. ઠે. ૩૦૨, પદમા ગેલેક્સી, પ્લોટ-૨૬૬, સેકટર-૨૮, વાશી.
For more details… Contact 9322529232 / 9324483455
