હાલાપુર હાલે ડોંબીવલીના શ્રી માવજી
શીવજી મારૂ (ઉં. વ. ૮૯) તા. ૫-૭-૨૫ના
અવસાન પામેલ છે. ગોરબાઇ શીવજીના પુત્ર.
રતનબેનના પતિ. ભારતી, બિપીન, ચંદન,
કેતન, ભુપેન્દ્રના પિતા. દેઢિઆના સોનબાઇ
વાલજી, કોટડા ના લક્ષ્મીબેન મદનલાલ,
લક્ષ્મીચંદના ભાઇ. કોટડી મહા. ભાણબાઈ
હંસરાજ ના જમાઈ. પ્રાર્થનાઃ રોટરી ક્લબ,
રઘુવીર નગર, સુવિધિનાથ દેરાસરની બાજુમાં,
ડોંબીવલી (ઇ). ટા : ૪ થી ૫.૩૦. નિ. ઃ
ભુપેન્દ્ર મારૂ, બી-૬, માલીની સો.,
પાંડુરંગવાડી, માનપાડા રોડ, ડોંબીવલી (ઈ).
For more details… Contact 9322529232 / 9324483455
