કચ્છી લોહાણા –
કચ્છ ગામ દુધઈ, હાલ મુલુંડ બેચરદાસ મોતીરામ દૈયાના ધર્મપત્ની અ.સૌ. લક્ષ્મીબેન (લતા) બેચરદાસ દૈયા (ઉં.વ. ૭૬) તા. ૧-૭-૨૫, મંગળવારના રામચરણ પામેલ છે. તે જયશ્રી તથા આનંદના માતુશ્રી. લીના તથા ભાવેશ કોટકના સાસુમા. કનિષ્કના દાદીમા તે હર્ષના નાનીમા. પિયર પક્ષ મોરારજી રામજી ચરોડા ગામ ઝાર સુખડાની સુપુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૭-૨૫ના ૫.૩૦થી ૭.૦૦. રૂનવાલ ગ્રીન બેન્કવેટ હોલ, રૂનવાલ ગ્રીન એસ લેવલ, મુલુંડ ગોરેગાંવ લીંક રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
