ઘોઘારી દશા શ્રીમાળી વણિક –
મોરચંદ નિવાસી સ્વ. જશવંતરાય મથુરાદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. ઇલાબેન જશવંતરાય મહેતા (ઉં. વ. ૮૪) તા. ૩૦-૬-૨૫ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે કલ્પેશ, રાહુલ તથા હીનાના માતુશ્રી. તથા માલા, શિતલ તથા ધર્મેશભાઇ, ભગતના સાસુ, તે સ્વ. ગુલાબબેન ઠાકોરદાસ મોદીના દીકરી. તે ગં. સ્વ. જયોત્સનાબેન હસમુખરાય મહેતા તથા સૌ. રશ્મિબેન રમેશભાઈ શાહનાં મોટાબેન. તે ધ્વનિ, ઋતુ, માનવનાં દાદીમા. તથા નિરાલી, હેત્વીના નાની. પ્રાર્થનાસભા તા. ૩-૭-૨૫ને ગુરુવારે સાંજે પ થી ૬.૩૦. ઠે. પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
