ગામ શિવલખા હાલે – અશોક ખેતશી અરજણ ગા (ઉં.વ.૫૩) – શનિવાર તા. ૨૧.૦૬.૨૦૨૫ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. પુંજીબેન અરજણના પૌત્ર, ગં. સ્વ. ધનુબેનના સુપુત્ર, સ્વ.ભાણજી, ભાવેશ, રાજેશ, મંજુલા, ભાનુ, હંસાના ભાઈ. – પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન. રાજેશ – ગડા, પ્રતાપનગર, ડી-૦૦૭,પુષ્પાપાર્ક, દફતરી રોડ, મલાડ-ઈસ્ટ.
For more details… Contact 9322529232 / 9324483455
