રાણપુર નિવાસી હાલ વાશી સ્વ. મધુબેન ઈન્દુલાલ ખાટડિયાના સુપુત્ર કિરિટભાઈ (ઉં.વ. ૭૬) તા. ૨૨-૬-૨૫, રવિવારના અરિહંતશરણ પામેલ છે. જયશ્રીબેનના પતિ. તોરલબેન જિતેનભાઈ, ભારતીબેન જગદીશભાઈ, વર્ષાબેન, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. પલ્લવીબેન રાજેશભાઈના ભાઈ. ધરતી પથિકભાઈ, ફોરમ મેહુલભાઈ ટિવ્સા, ટ્વીંકલ, મૌલિક વેલેરીના પિતા. થાનગડ નિવાસી હસમુખભાઈ હરખચંદ દોઢિવાળાના જમાઈ. આયુષી, આર્યન, દિયા, કિયાન, કિયાના, વિયાન, વિરાના દાદા-નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
