કચ્છી લોહાણા-
સ્વ. મહેશ ઓધવજી બાવડના ધર્મપત્ની ઉમા મહેશ બાવડ (નૈનાબેન) (ઉં. વ. ૭૧) ગામ નખત્રાણા હાલ ઘાટકોપર સ્વ. ઓધવજી દામજી બાવડના પુત્રવધૂ. કેતકી ચિંતન શાહ તથા જીજ્ઞા ભૂણણ દડિયાના મમ્મી. રણજીત બાવડના ભાભી. સ્વ. મૂળચંદ કાનજી વોરાની પુત્રી. વિરેશ, હરેશ, કીરીટભાઇ, ભાવનાબેનના બેન. તા. ૨૫-૬-૨૫ના ધામમાં ગયા છે. લૌકિક વ્યવહાર બંધ છે અને પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી.
For more details… Contact 9322529232 / 9324483455
